Public App Logo
Jansamasya
National
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness
Worldliverday
Snakebite
North_east_delhi
Digitalhealth

News in Porbandar

પોરબંદર: પેરેડાઈન ફુવારા નજીક હિટ એન્ડ રનની ઘટના, આરોપીને ઝડપી લઈ પોલીસે સ્થળ પર રિકન્ટ્રક્શન કરાવ્યું

Porbandar, Porbandar | Apr 28, 2025

પોરબંદર: અડવાણા ગામે પાકમાં દવાના છટકાવ કરતા યુવાનને ઝેરી દવાની અસર થતા ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

પોરબંદર: ભાવસિંહજી હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ દર્દીઓને ક્ષય કેન્દ્રના ડોક્ટરો તપાસવા માટે ન આવતા દર્દીઓને મુશ્કેલી #jansamasya

પોરબંદર: ખીજડી પ્લોટના બગીચામાં શૌચાલય કે યુરિનલની સુવિધા ન હોવાથી લોકો પરેશાન, ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રૂપે કર્યો વિરોધ #jansamasya

પોરબંદર: વાછોડા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલ 3 જુગારીઓ ઝડપાયા, રૂ.13,860ની મત્તા જપ્ત

પોરબંદર: ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપીની અટકાયત કરીને તેને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

પોરબંદર: બોરડી ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની 42 બોટલ સાથે 1 ઇસમને પોલીસે ઝડપી લીધો

Porbandar, Porbandar | Apr 27, 2025

પોરબંદર: શહેરના જાવર, સુભાસનગર સહિતના વિસ્તારોમાં પોલીસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ અંગે ચેકીંગ હાથ ધર્યું

પોરબંદર: કુછડી ગામે રહેતા આધેડે તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો,મૃતદેહ પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો