કુતિયાણા: ખાગેશ્રી ગામે મેડિકલ કેમ્પ યોજાયો,208 દર્દીઓ લાભ લીધો
વડાપ્રધાનના 75મો જન્મદિવસ નિમિતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાગેશ્રી ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ઈએનટી આંખ,બ્લડ પ્રેશર ડાયાબિટીસ,દાંતની તપાસ, કેન્સર, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ પહેલાની તપાસ રસીકરણ સેવાઓ, ટીબી પરીક્ષણ તથા આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓનો 208 લાભાર્થીયે લાભ લીધો હતો.