કુતિયાણા: કુતિયાણા પોલીસે પંચેશ્વર ચોકમાંથી ઘોડીપાસાનો જુગાર ઝડપી લીધો
કુતિયાણા પોલીસે કુતિયાણા પંચેશ્વરી ચોક પાસેની ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા મનીષ દીલીપભાઈ ચૌહાણ, નયન જગદીશભાઈ પરમાર,વિપુલ રાજુભાઈ પરમાર અને રોહીત રમેશભાઈ મકવાણાને રૂપિયા 10250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તો દરોડા દરમ્યાન શૈલેષ રમેશભાઈ પરમાર અને ધર્મેશ પોપટભાઈ રાઠોડ નાસી ગયા હતા