સિહોર: ભાવનગર જીલ્લા દૂધ ઉત્પાદન સંઘ સર્વોત્તમ ડેરી દ્વારા કર્મચારી મંડળ નુ કથાનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરી દ્વારા કર્મચારી મંડળ નુ કથા નું આયોજન કરવામાં આવ્યું. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન અને કર્મચારી ગણ દ્વારા આયોજનમાં મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહી કથાનું રસપાન કરાવતા હિતેશદાદા દ્વારા કર્મચારી મંડળ સહિત આસપાસના ગામના લોકો આ કથાનો લાભ લઇ રહ્યા છે રાત્રિના સમયે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધાર્મિક ક્ષેત્રે સર્વોત્તમ ડેરી મોખરે છે