Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: સાયમા ગામેથી ₹770 કરોડથી વધુના સાયબર ફ્રોડની આંતરરાષ્ટ્રીય ગેંગનો સાગરીત ઝડપાયો

Khambhat, Anand | May 27, 2026
આણંદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીએ લોકો સાથે છેતરપિંડી કરીને કુલ ₹770,20,16,858/- (770કરોડથી વધુ) ની માતબર રકમની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડના તાર પાકિસ્તાન, યુગાન્ડા (આફ્રિકા) અને યુ.એ.ઈ. જેવા દેશો સુધી વિસ્તરેલા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ખંભાત તાલુકાના સાયમા ગામના મહાદેવફળિયામાં રહેતા પ્રેમકુમાર પરેશભાઈ પટેલને ઝડપી પાડ્યો છે.