Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

વલ્લભીપુર: નવાગામમાં શાળાના ૧૯ બાળકોને ફૂડ પોઈઝનિંગ

Vallabhipur, Bhavnagar | Mar 19, 2026
વલ્લભીપુર તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નવાગામમાં આવેલી શાળામાં મધ્યાહન ભોજન અથવા અલ્પાહારમાં પાવભાજી ખાધા બાદ બાળકોની તબિયત લથડી હતી,શાળામાં અભ્યાસ કરતા 6 થી 14 વર્ષના અંદાજે 19 જેટલા બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા.