Public App Logo
Profile Picture

SURAT BRAKING NEWS

@usr56851081
469Followers
0Following
🚆🇮🇳 સુરતને મળી વધુ એક વંદે ભારતની ભેટ!

સુરતથી ઉદયપુર માટેની પ્રથમ વંદે ભારત ટ્રેનને આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવી રવાના કરી. 🚩

✨ સુરત–ઉદયપુર સફર હવે બનશે વધુ ઝડપી, સુવિધાજનક અને સરળ!

સુરતની રેલ કનેક્ટિવિટીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો. 🇮🇳🚆

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vandebharat nis:value=VandeBharat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratudaipur nis:value=SuratUdaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udaipur nis:value=Udaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianrailways nis:value=IndianRailways nis:enabled=true nis:link/>
સુરત: ના વકીલો અચાનક ઉતર્યા ત્રણ દિવસની હડતાલ પર 

ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ ભાડા વિધાયકના બિલના વિરોધમાં વકીલોમાં રોષ

ભાડા વિઘાયક બિલમાં વકીલો પાસેથી સત્તા લઈ મામલતદારને સોંપી દેવાય 

ભાડા વિધાયક બિલ 2026માં કરવામાં આવેલા ફેરફારથી વકીલો અને ગ્રાહકો બંનેમાં મુશ્કેલી વધશે 

કોર્ટ પર આવતા પક્ષકારોને પરત મોકલી વકીલો ત્રણ દિવસની હડતાલ પર 

કોર્ટમાંથી પક્ષકારોને પરત મોકલતા ભારે આક્રોશ

કોર્ટ કેમ્સ બહાર પક્ષકારો અને વકીલો વચ્ચે પણ સર્જાઈ તકરાર 

જ્યાં સુધી સરકાર ભાડા એક દિન મા સુધારો નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે લડત...
ગોડાદરા વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી
રૂ.500ના દરની 165 બનાવટી ચલણી નોટો ઝડપાઈ!

સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી રૂ.500ના દરની કુલ 165 બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.

પોલીસે બનાવટી નોટો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godadarapolice nis:value=GodadaraPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fakecurrency nis:value=FakeCurrency nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratpolice nis:value=SuratPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે.

 મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳
🚨 BREAKING NEWS 🚨

💰 સુરત મહાનગરપાલિકામાં ACBનો સપાટો!

₹25,000ની લાંચ લેતા SMCનો સિક્યુરિટી ઓફિસર ઝડપાયો

તાપીપુરા વોચ એન્ડ વોર્ડ વિભાગના
સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ
ACBના છટકામાં ₹25,000ની લાંચ સ્વીકારતા ઝડપાયા

📍 મુગલીસરા, તાપીપુરા SMC કચેરીમાં ટ્રેપ

💥 લાંચની સંપૂર્ણ ₹25,000 રકમ રિકવર

ACBની કાર્યવાહીથી SMCમાં ખળભળાટ
સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો 

૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા 

રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો 

હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો 

પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા કડક કાર્યવાહી શરૂ

નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકી કરનારાઓ સામે દંડની કાર્યવાહી

હોસ્પિટલ પરિસરમાં પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનારને રૂ. ૨૫૦નો દંડ

છેલ્લા ત્રણ દિવસમાં જ રૂ. ૫,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો

નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

ચેકિંગ દરમિયાન હોસ્પિટલના સ્ટાફને પણ દંડ કરવામાં આવ્યો

ગંદકી કરતા કર્મચારીઓ પાસેથી પણ સ્થળ પર જ રૂ. ૨૫૦નો દંડ વસૂલાયો

દર્દીઓ, સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલના કર્મચારીઓ માટે નિયમ એકસમાન

ટ્રોમા સેન્ટર, ઓપીડી, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગ સહિત સમગ્ર પરિસરમાં નજર

સુરક્ષા જવાનો દ્વારા ૨૪ કલાક હોસ્પિટલ પરિસરમાં દેખરેખ રાખવામાં આવશે

હોસ્પિટલની દીવાલો કે જાહેર સ્થળે પાન-મસાલાની પિચકારી મારનાર સામે કાર્યવાહી

દંડ વસૂલ્યા બાદ સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે

વસૂલવામાં આવેલી દંડની સમગ્ર રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાશે

દર�
🚨 BREAKING | વલસાડ
બેકાબૂ કારનો કહેર! 🚗💥
સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર દુકાનના શટરમાં ઘૂસી ગઈ.
વલસાડમાં બનેલી આ ઘટનામાં દુકાનના શટરને જોરદાર નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=caraccident nis:value=CarAccident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadnews nis:value=ValsadNews nis:enabled=true nis:link/> Breaking Gujarat NewsUpdate
સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર ડૂબી જવાની દુર્ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ફરવા આવેલા બે યુવકો ગણેશ મંદિર પાછળ દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.😞
મીઠી ખાડી વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશનમાં આગ

સુરતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી.

🔥 ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fire nis:value=Fire nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=meethikhadi nis:value=MeethiKhadi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
🚨 સુરતના પાંડેસરામાં ચકચાર

પાંડેસરા વિસ્તારમાં પ્રાઈમ રેસ્ટોરન્ટની સામે ઓવરબ્રિજ નીચે એક બંધ બોલેરો પીકઅપમાંથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.

મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

🔎 મૃતકની ઓળખ અને મોતનું કારણ સહિતની વિગતો અંગે પોલીસ તપાસ ચાલુ છે.

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pandesara nis:value=Pandesara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
🚨 સુરત: અડાજણમાં તાપી નદી કિનારેથી યુવાનની લાશ મળી
સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચેથી તાપી નદી કિનારે અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે.
મળતી માહિતી મુજબ, યુવાનની ઉંમર અંદાજે 35થી 40 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. એકતા ટ્રસ્ટ દ્વારા લાશનો કબજો લેવામાં આવ્યો હતો.
યુવાનના મોતનું કારણ અને તેની ઓળખ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
📍 સ્થળ: અડાજણ, સુરત
🔎 પોલીસ દ્વારા ઓળખ અને મોતના કારણ અંગે તપાસ ચાલુ
<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adajan#tapiriver nis:value=Adajan#TapiRiver nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> SuratCity CrimeNews
નાનપુરામાં મોટું ઝાડ ધરાશાયી, 3 લોકો અને વાહનો દબાયા

સુરતના નાનપુરા વિસ્તારમાં ધોતીવાલા બેકરી પાસે અચાનક મોટું ઝાડ ધરાશાયી થતાં ત્રણ લોકો અને અનેક વાહનો દબાઈ ગયા.
 આ વિસ્તારમાં માછીમારો દ્વારા માછલી વેચાણ કરવામાં આવતું હોવાથી અહીં લોકોની ભારે અવરજવર રહે છે.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ રવાના થઈ હતી. જોકે ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ નાનપુરાના સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ કરી ત્રણેય લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ફાયર વિભાગની ટીમ દ્વારા હવે ઝાડને કાપી દબાયેલા વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે.
મેયર, ડેપ્યુટી મેયર અને અગ્રણીઓનું સન્માન: ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર શાંતિ સમિતિના સભ્યો અને મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા સુરતના મેયર, ડેપ્યુટી મેયર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓનું પુષ્પગુચ્છ કરી  ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.મુસ્લિમ અગ્રણીઓનું બહુમાન: કોમી સૌહાર્દ જાળવવા અને તહેવારને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન કરવા બદલ હિન્દુ સંગઠનો અને શાંતિ સમિતિ દ્વારા મુસ્લિમ અગ્રણીઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું.કોમી એકતાનો માહોલ: વિસર્જન યાત્રા દરમિયાન બંને સમુદાયના લોકોએ એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવીને સુરતની ઐતિહાસિક ગંગા-જમુની સંસ્કૃતિને જીવંત રાખી હતી. મુસ્લિમ યુવાનો દ્વારા ગણેશ ભક્તો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન: શાંતિ સમિતિના સભ્યોની સતર્કતા અને પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્તને કારણે લિંબાયત સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જન યાત્રા અત્યંત શાં�
🚨 ભાગળ ચાર રસ્તા પર પોલીસ-આયોજક વચ્ચે ઝપાઝપી

ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન રાજમાર્ગ ખાતે ગણેશ આયોજક અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના સામે આવી.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થતાં સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લઈ વિસર્જન પ્રક્રિયા સુચારૂ રીતે આગળ વધારવામાં આવી.
🙏 ગણપતિ દાદાના દર્શને ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ પધાર્યા

યુવા શક્તિ લિંબાયતગ્રુપના ગણપતિ મંડપમાં ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ પધાર્યા હતા. ગણપતિ દાદાના દર્શન કરી તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે યુવા શક્તિ ગ્રુપ લિંબાયત દ્વારા સંગીતાબેન પાટીલનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. 🙏🌺

<nis:link nis:type=tag nis:id=ganpatibappamorya nis:value=GanpatiBappaMorya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sangeetabenpatil nis:value=SangeetabenPatil nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=yuvashaktigroup nis:value=YuvaShaktiGroup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshutsav nis:value=GaneshUtsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/>
સુરત ના ઉમરવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર ૧૯૧ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન યંગ ગ્રુપના પ્રમુખ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા નોટબુક વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા ખાસ મેહમાન તરીકે સ્લબતપૂરા પોલીસ સ્ટેશન ના P.I. શ્રી R.A. જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે ઇસ્તાનિક મહાઅનુભવ ની હાજરી મા કાર્યક્રમ ને સફળ બનાવવા આવિયો હતો
સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો 

૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા 

રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો 

હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો 

પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે.

 મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳
🚨 સુરત મનપાના તાપી ભવનમાં વિજિલન્સ ટીમની સરપ્રાઈઝ ચેકિંગ!

સુરત મનપાના તાપી ભવનમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ કમિશનર આદેશથી વિજિલન્સ ટીમ સક્રિય થઈ.

કર્મચારીઓના નામ નોંધવામાં આવ્યા અને બાયોમેટ્રિક રેકોર્ડ સાથે વેરિફિકેશન બાદ કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ કરનાર કર્મચારીઓ સામે સસ્પેન્શન સુધીના પગલાં લેવાઈ શકે છે.

📍 તાપી ભવન, સુરત

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=SMC nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tapibhavan nis:value=TapiBhavan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vigilanceteam nis:value=VigilanceTeam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=SuratNews nis:enabled=true nis:link/>
🚨 તહેવારોને લઈને ડિંડોલી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આજ રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા ગણેશજીના વિસર્જન તથા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ડિંડોલીના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને CISF ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું.

👮‍♂️ ડિંડોલી પોલીસ — સુરક્ષા અને શાંતિ માટે સજ્જ

<nis:link nis:type=tag nis:id=dindolipolice nis:value=DindoliPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=footpatrolling nis:value=FootPatrolling nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cisf nis:value=CISF nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshvisarjan nis:value=GaneshVisarjan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=festivalsecurity nis:value=FestivalSecurity nis:enabled=true nis:link/>
ઈકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો વેઇટલિફ્ટિંગમાં દબદબો ૨૭ મેડલ જીતી શાળાનું ગૌરવ વધાર્યુંકેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને સુરતના મેયરના હસ્તે વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયુંસુરત:

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત યોજાયેલી વર્ષ ૨૦૨૬-૨૭ની જિલ્લા કક્ષાની "વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ" પ્રતિયોગિતામાં ઈકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ પોતાની તાકાત અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરતા કુલ ૨૭ મેડલ પોતાના નામે કર્યા છે.ઈકરા હાઈસ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓએ આ ચેમ્પિયનશિપમાં ૧૧ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૭ બ્રોન્ઝ મેડલ હાસલ કર્યા છે. આ શાનદાર પ્રદર્શનના જોરે શાળાની ૫ વિદ્યાર્થીનીઓ અને ૧ વિદ્યાર્થી સહિત કુલ ૬ ખેલાડીઓ સ્ટેટ લેવલ (રાજ્ય કક્ષા) માટે પસંદગી પામ્યા છે.વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું
🚨 પર્વત પાટિયાથી ભાઠેના બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી!

પર્વત પાટિયાથી ભાઠેના ઉતરતા બ્રિજ પર ચાલુ કામને કવર કરવા માટે લગાવવામાં આવેલા કપડાં ખુલ્લેઆમ લટકતા જોવા મળ્યા, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

 વાહનચાલકોની સુરક્ષા સાથે આટલી મોટી બેદરકારી કેમ?
ચાલુ કામ દરમિયાન સુરક્ષાના જરૂરી પગલાં લેવાની જવાબદારી કોની?
કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યાર બાદ જ તંત્ર જાગશે?
બ્રિજ પર જોખમ દેખાઈ રહ્યું છે, છતાં જવાબદાર તંત્રની નજર કેમ નથી પડતી?

જનતાના જીવ જોખમમાં મૂકાય તે પહેલાં સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી લટકતા કપડાં અને અન્ય જોખમી સામગ્રી દૂર કરે તથા સુરક્ષાના યોગ્ય પગલાં ભરે, તેવી માંગ ઉઠી રહી છે.
સવાલ એ છે—દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે કે પછી તંત્ર સમયસર જાગશે?

<nis:link nis:type=tag nis:id=surat nis:value=Surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=parvatpatia nis:value=ParvatPatia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhathena nis:value=Bhathena nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bridgesafety nis:value=BridgeSafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficsafety nis:value=TrafficSafety nis:enabled=true nis:link/>
🚨સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ત્રણ દિવસ આગવ મારામારી અને હુમલાની ઘટના થઈ હતી 

મળતી માહિતી મુજબ, ઘરના ઓટલા ઉપર નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને વૃદ્ધ અને તેમની પત્નીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અસામાજિક તત્વોએ વૃદ્ધ દંપતી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે.

ત્યારબાદ વૃદ્ધના ભત્રીજા અને પરિવારજનો આ શખ્સોને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ અકરમ હુશેન ઉર્ફે અજ્જુ નામના યુવાન પર હુમલો કર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને પરિવારજનોએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
માનનીય યશસ્વી વડાપ્રધાનશ્રી અને દેશના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર મોદીજીના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે

સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી અઝહર પઠાણ દ્વારા ઉન વિસ્તારમાં ૭૫ સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે ૧૧૦૦થી વધુ દીવડાઓ પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી..

આ પ્રસંગે જરૂરિયાતમંદ બહેનોને સાડીનું વિતરણ કરી વડાપ્રધાનશ્રીના જન્મદિવસની સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી.

શહેર લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી અઝહર પઠાણ અને તેમની ટીમ દ્વારા દીવડાઓ પ્રગટાવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.