ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી પબુભા માણેક દ્વારા કોળી સમાજના કાર્યક્રમ માં પોતાના વિચારો વ્યક્ત કર્યા...
- કોળી સમાજમાં જાગૃતિનો અભાવ છે, બાકી ગુજરાતમાં મુખ્યમંત્રી કોળી સમાજમાંથી બની શકે છેઃ પબુભા માણેક
- દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો
- કોળી સમાજના માતાજીના માંડવામાં પબુભાએ રાજકીય નિવેદન આપી સર્જી ચર્ચા...
- દ્વારકાની કોળી સમાજની વાડી ખાતે 12 નવેમ્બરે યોજાયો હતો માતાજીના માંડવાનો પ્રસંગ...
- રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં પબુભા માણેકે આપ્યું નિવેદન...
- ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે, સમાજના યુવાનોએ હવે જાગૃત થવાની જરૂર છેઃ પબુભા માણેક...
- અગાઉ વડીલોએ જે કર્યું તે સારું જ કર્યું હશે, પરંતુ હવે યુવાનોએ સમાજના હિત માટે આગળ આવવું જોઈએઃ પબુભા માણેક...
- ગુજરાતમાં હજુ ચૂંટણીને વાર છે, તે પહેલાં જ રાજકીય નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો...
- પબુભા માણેકના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ...
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરો અને ત્યારબાદ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો..
Okhamandal, Devbhoomi Dwarka | Nov 16, 2026