દ્વારકા થી જગન્નાથ પૂરી ભારત સ્વસ્તિક યાત્રા નો આજે દ્વારકા થી આરંભ.....
ભારત સ્વસ્તિક યાત્રાના બીજા તબક્કા વિશે 14-22 નવેમ્બર 2026 |
દ્વારકા થી જગન્નાથ પુરી યાત્રાનો બીજો તબક્કો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાંથી પસાર થશે, જેમાં નીચેના સ્થળોને આવરી લેવામાં આવશે:
14 નવેમ્બર - દ્વારકા 15 નવેમ્બર - સોમનાથ 16 નવેમ્બર - ડાકોર જી 17 નવેમ્બર - ઉજ્જૈન 18 નવેમ્બર - નાગપુર 19 નવેમ્બર - ચંદ્રપુર 20 નવેમ્બર - માયાપુર 21 નવેમ્બર - કોલકાતા 22 નવેમ્બર - જગન્નાથ પુરી
દ્વારકા નગરીના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી, લાઈક, સેર અને સબસ્ક્રાઇબ કરો..
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે..
Dwarka Up Date@94295 69848..
https://www.facebook.com/share/r/19xzPUw8BE/