Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: આદિપુર પોલીસે અંતરજાળ ગામે દરોડો પાડી ફૂટણખાનું ચલાવતા એક શખ્સને ઝડપ્યો

Gandhidham, Kutch | May 26, 2026
પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ પીઆઈ એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવા સહિતના સ્ટાફે અંતરજાળના રાજનગરમાં વિકસિત જાતિ કુમાર છાત્રાલય સામે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં પોતાના ઘરે જ અનૈતિક અડ્ડો ચલાવતો મૂળ મહુત્રા, તા.સાંતલપુર, પાટણનો આરોપી યોગેશ પરષોતમભાઈ દવેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગાંધીધામ: આદિપુર પોલીસે અંતરજાળ ગામે દરોડો પાડી ફૂટણખાનું ચલાવતા એક શખ્સને ઝડપ્યો - Gandhidham News