ઘોઘા: ઘોઘા મછીવાડા બ્રાન્ચ શાળા માં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 7 બાળકોને સાઇકલ આપવામાં આવી
ઘોઘા મછીવાડા બ્રાન્ચ શાળા માં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 7 બાળકોને સાઇકલ આપવામાં આવી આજરોજ તા. 29/6/26 ને સોમવારે સવારે 11 કલાકે ઘોઘા બ્રાન્ચ શાળા માં અભ્યાસ કરતા 7 બાળકોને અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સાઇકલ આપવામાં આવી ઘોઘા બ્રાન્ચ શાળા ખાતે અભ્યાસ કરતા નરમિંન મુબારકભાઈ શેખ ફાતિમા બીન્યાબેભાઈ શેખ હુમેરા ઉસમાભાઈ શેખ સમદ મુસ્તકીમભાઈ શેખ મોહમ્મદસેફ ઇસાકભાઈ શેખ ફાજીલ જેલાનીભાઈ શેખ અલ્ફેજ હસનભાઈ શેખ ફાતિમા બિન્યાબેન શેખ આ સાતેય વિદ્યાર્થી