ઘોઘા તાબેના કોળિયાક ગામ પાસેથી એક ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા. 8/2/26 ને રવિવારના રોજ રાત્રે 10 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા તાબેના કોળિયાક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મોખડાજી મંદિર પાસે આવતા બે ઈસમો શંકાસ્પદ ઉભેલ હોઈ ત્યારે બને ઇસમોનું નામ ઠામ પૂછતાં એક નું નામ ભાવેશભાઈ રમેશભાઈ ચૌહાણ રહે લાખણકા ગામ અને મહેશભાઈ રમેશભાઈ બારૈયા રહે છાયા ગામ વાળા પાસે તપાસ કરતા એક ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા ઘોઘા પોલીસ દ્