Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા કેન્દ્ર વર્તી શાળા ખાતે માતૃ પિતૃ પૂજનની ઉજવણી કરવામાં આવી

Ghogha, Bhavnagar | Feb 16, 2026
ઘોઘા કેન્દ્ર વર્તી શાળા ખાતે માતૃ પિતૃ પૂજનની ઉજવણી કરવામાં આવી આજરોજ તા. 16/2/26 ને સોમવારે સવારે 11.30 કલાકે ઘોઘા કેન્દ્રવર્તી શાળા માં *માતૃ-પિતૃ પૂજન દિવસ* ની ઉજવણી કરવામાં આવી બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિકસે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફનું આંધળું અનુકરણ બંધ થાય તે હેતુથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને કુમકુમ તિલક કરી, પ્રદક્ષિણા કરી, આરતી-પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.