કાલોલ: ગીરધરપુરી નજીકથી પસાર થતી નર્મદા માઈનર કેનાલની બાજુમાંથી નીકળતા રસ્તાની હાલાત બિસ્માર, સ્થાનિક ખેડૂતે આપી પ્રતિક્રિયા
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ ના ગિરધરપુરી ગામ પાસેથી નીકળતી માઈનર નર્મદા કેનાલની બાજુમાં રસ્તા ની હાલાત ખરાબ છે. ખેડૂતોને ખેતરમાં જવા માટે ઘણી બધી તકલીફ પડે છે.વારંવાર રજુઆત કરવા છતાં રસ્તો રીપેર થતો નથી. વેહલી તકે રસ્તો રીપેર કરવામાં આવે તેવી માંગ છે.