Force સિક્યુરિટીગાર્ડ ના દાદા ગિરી નું આક્ષેપ.?
સુરતની જય શ્રી ટેક્સટાઇલ માર્કેટમાં પાર્કિંગ ચાર્જને લઈને યુવક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે.
માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકો પાર્કિંગના પ્રશ્ને કેમ પરેશાન થાય?
પાર્કિંગ ચાર્જને લઈને વિવાદો ઊભા થાય તો જવાબદારી કોની?
વેપારીઓ અને ગ્રાહકોને સુવિધા મળવી જોઈએ કે પાર્કિંગના મુદ્દે વિવાદોનો સામનો કરવો પડે?
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં પાર્કિંગ વ્યવસ્થાને લઈને પારદર્શિતા અને યોગ્ય સુવિધાઓ જરૂરી છે. ગ્રાહકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટ મેનેજમેન્ટે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ.
📢 તમારો શું અભિપ્રાય છે? કોની જવાબદારી છે? કોમેન્ટમાં જણાવો.
#Surat #SuratNews #JaiShreeTextileMarket #ParkingIssue #SuratTextileMarket GujaratNews સુરત પાર્કિંગચાર્જ ટેક્સટાઇલમાર્કેટ