મેડિકલે લઈ જતી વખતે ભાગવા જતાં લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે ઝપાઝપી, ક્રાઈમ બ્રાન્ચે કર્યું ફાયરિંગ
ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુએ ભાગવાનો કર્યો પ્રયાસ!
મેડિકલ સારવાર માટે લઈ જતી વખતે જાપ્તામાંથી ભાગવા જતા થઈ ઝપાઝપી!*
પોલીસ સાથે ઝપાઝપી થતા ક્રાઈમ બ્રાન્ચે કર્યું ફાયરિંગ!
ફાયરિંગમાં આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુના પગમાં વાગી ગોળી!
પગમાં ગોળી વાગતા આરોપીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો!
લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ દિલીપ યાદવ સામે હવે વધુ કાર્યવાહી હાથ ધરાઈ!
#crimebranch #firing #loot #criminal #surat #ssknews
Udhna, Surat | Nov 20, 2026