સુરતમાં સિરિયલ લૂંટના કેસમાં વધુ એક આરોપીને પગમાં ગો-ળી વાગી પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતાં સ્વબચાવમાં સુરત પોલીસે ફાયરિંગ કર્યું સાંભળો, સુરત સિવિલ હોસ્પિટલના CMOએ શું કહ્યું? #krantisamaynews #krantisamay #surat #adajan