સુરતમાં પોલીસનું ધડાકાભેર ફાયરિંગ!
પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતાં લૂંટના આરોપીને પગમાં વાગી ગોળી!
સુરત શહેરમાં ૩ લૂંટ સહિત કુલ ૫ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ , પિતા દિલીપ ઉર્ફે ઇન્દ્રર યાદવને મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગતાં ચકચાર મચી.
એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના!
આજના જ ગુનાના બનાવોમાં અગાઉ પણ એક આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. તે સમયે લિંબાયત પોલીસે પણ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
સુરતમાં ગુનેગારો બેફામ કે પોલીસનો કડક એક્શન મોડ?
એક પછી એક પોલીસ પર હુમલા અને ભાગવાના પ્રયાસોથી કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંકતા ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીથી શહેરમાં ભારે ચર્ચા!
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસના ફાયરિંગથી ગુનાખોરીના આ બનાવોમ�
Udhna, Surat | Nov 20, 2026