Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
No video available

આણંદ શહેર: અમૂલ ડેરી ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Anand City, Anand | Jul 5, 2025
આણંદની અમૂલ ડેરી ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમીતશાહ રવિવારે સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શનિવારે અમૂલ ડેરી ખાતે વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આણંદ શહેર: અમૂલ ડેરી ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Anand City News