સિહોર: પીપરડી ગામે ગરીબોના મફત પ્લોટ બાબત કોંગ્રેસ રોડ ઉપર તાલુકા પંચાયત સામે હલ્લાબોલ પોલીસ દ્વારા અટકાયત
સિહોર ના પીપરડી ગામે ગરીબોના મફત પ્લોટ બાબતે કોંગ્રેસ આગોવાનો રોડ પર હલ્લાબોલસિહોર તાલુકાના પીપરડી ગામમાં પ્લોટ વિહોણા ગરીબ પરિવારોને પ્લોટ ફાળવણીના ન્યાયી મુદ્દે સિહોર તાલુકા પંચાયત કચેરી બહાર હલ્લાબોલતાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી), સિહોર શહેરના આગેવાનો તેમજ પીડિત સ્થાનિક પરિવારોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસ નું હલ્લાબોલ