સુરતથી વિશ્વના 100થી વધુ દેશોમાં બહેનોની રાખડી પહોંચાડવામાં આવી
રક્ષાબંધન નિમિત્તે ભૌગોલિક સીમાઓના બંધન તોડી ભારતીય ડાક વિભાગે ભાઈ-બહેનના પ્રેમને ‘સાત સમુંદર પાર’ પહોંચાડ્યો
સુરતથી વિશ્વના 100થી વધુ દેશોમાં બહેનોની રાખડી પહોંચાડવામાં આવી
છેલ્લા 25 દિવસમાં સુરતથી 10,600થી વધુ રાખડી કવર અને પાર્સલ વિદેશ રવાના કરાયા
ગુજરાતભરમાંથી 76 હજારથી વધુ રાખડીના પાર્સલ પરદેશ મોકલાયા
USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UKમાં રાખડી મોકલવાનું પ્રમાણ સૌથી વધુ
ITPS અને સ્પીડ પોસ્ટ મારફતે વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડાઈ.
.
.
.
.
.
.
.
.
#rakshabandhan #post #indiapost #sister #surat #ssknews
Udhna, Surat | Aug 25, 2026