મહુવા | મહુવામાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે યુવાનના મોતથી ચકચાર
વૈદ્ય ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઘૂંટણના ઓપરેશન માટે આવ્યો હતો દર્દી
40 વર્ષીય નરશીભાઈ ગોવિંદભાઈ ભીલનું ઓપરેશન દરમિયાન મોત
પરિવારના આક્ષેપ મુજબ, બેભાન કરવા માટેનું ઈન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી
સારવાર દરમિયાન ઓપરેશન થિયેટરમાં જ દર્દીએ દમ તોડ્યો
પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી
પરિવારજનોને સમજાવી ફોરેન્સિક PM માટે મૃતદેહ ભાવનગર લઈ જવાની કાર્યવાહી
સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિવારના આક્ષેપોની તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે
બાઈટ: માવજીભાઈ ભીલ — મૃતકના કાકા
#krantisamaynews #krantisamay #mahuva #gujarat
Udhna, Surat | Aug 26, 2026