ભાવનગર લઠ્ઠાકાંડ | SMC IG ગગનદીપસિંહનું મોટું નિવેદન
ભાવનગર જિલ્લાના સાક્ષીઓના નિવેદનો નોંધવાની કામગીરી પૂર્ણ
સાક્ષીઓને ગાંધીનગર સુધી બોલાવવા ન પડે તે માટે ભાવનગરમાં જ કેમ્પ યોજાયો
કેમ્પ દરમિયાન સંબંધિત સાક્ષીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા
હવે ઇન્કવાયરીના ભાગરૂપે આગળની કાર્યવાહી હાથ ધરાશે
સમગ્ર મામલે તપાસ ટીમ દ્વારા વધુ કાર્યવાહી ચાલુ રહેશે
બાઈટ: SMC IG ગગનદીપસિંહ
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar