સુરતઃ ડીંડોલી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નવાગામ પાસે કચરાનો ટેમ્પો બ્રિજ ચડતી વખતે અચાનક પલટી ગયો હતો. ટેમ્પોમાં ઓવરલોડ કચરો ભરેલો હોવાથી ટેમ્પો પલટી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેમ્પો પલટી જતા બ્રિજ ઉપર કચરો ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક ટેમ્પો ચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
सूरतः डिंडोली के पास हादसे की घटना सामने आई है। नवागाम के पास कचरे से भरा टेंपो ब्रिज पर चढ़ते समय अचानक पलट गया। टेंपो में ओवरलोड कचरा भरा होने के कारण उसके पलटने की संभावना जताई जा रही है। टेंपो पलटने से ब्रिज पर कचरा फैल गया। घटना के बाद स्थानीय लोगों ने तुरंत टेंपो चालक को बाहर निकालने के प्रयास शुरू किए। गनीमत रही कि हादसे में कोई जनहानि नहीं हुई।
Surat: An accident was reported near Dindoli. A garbage-loaded tempo overturned while climbing the bridge near Navagam. The tempo is suspected to have overturned due to the garbage being overloaded. The garbage spilled across the bridge after the tempo overturned. Local residents immediate
Udhna, Surat | Aug 26, 2026