સિહોર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી. તાલુકા પંચાયતની ચૂંટણી માં ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ઓછો ઉત્સવ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં આજે તાલુકા પંચાયતની 21 સીટ ઉપર વહેલી સવાર એટલે કે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર ગરમીના પ્રકોપથી લોકોમાં ઉત્સવ ઓછો જોવા મળ્યો હતો ઉમેદવારો ગભરાઈ ગયા હતા કાજાવદરમાં સો વર્ષના વડીલબાએ મતદાન કરી પોતાના મતનો અધિકારનો ઉપયોગ કર્યો