વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ખાતે ભાજપ જિલ્લા કાર્યાલય નમો કમલમ નાં લોકાર્પણ માટે પહોંચ્યા
કાર્યાલય નાં લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સભા સંબોધી
રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી સાંસદ સી.આર પાટીલ વલસાડ સાંસદ ધવલ પટેલ નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઇ જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ નવસારી મેયર અશોક ધોરાજિયા સહિત પાર્ટી નાં હોદ્દેદારો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા
અને કાર્યક્રમ માં ખુબજ મોટી સંખ્યામાં પાર્ટી નાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Udhna, Surat | Sep 8, 2026