સુરત | હિસ્ટ્રીશીટર પર પોલીસ ફાય-રિંગ
- જય દલાલ હત્યા કેસનો આરોપી બારકુ પાટીલ ઝડપાયો
- લાજપોર જેલથી લાવતી વખતે ભાગવાનો પ્રયાસ
- PSIનું સર્વિસ વેપન ઝૂંટવી ભાગ્યાનો પ્રયાસ
- પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું
- પગમાં ગોળી વાગતાં બારકુ ઈજાગ્રસ્ત
- બુઢાણા ગામ નજીક બની અથડામણની ઘટના
- કડક બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલ ખસેડાયો
- બારકુ સામે 35થી વધુ ગંભીર ગુના નોંધાયેલા
- હત્યાના પ્રયાસ, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં સંડોવણી
#krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Sep 10, 2026