સુરતમાં એસઓજી દ્વારા ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને જવાબદાર બનાવવા વિશેષ ડ્રાઇવ યોજાઈ.
સુરતમાં એસઓજી દ્વારા ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને જવાબદાર બનાવવા વિશેષ ડ્રાઇવ યોજાઈ.
ONGC, વીઆર મોલ અને ટોરેન્ટ પાવર સહિતના સ્થળોના 150 જેટલા સુરક્ષાકર્મીઓને માર્ગદર્શન અપાયું.
પસારા લાઇસન્સ, પોલીસ વેરિફિકેશન, નિર્ધારિત યુનિફોર્મ અને સુરક્ષા સાધનો અંગે કડક સૂચના અપાઈ.
કોઈપણ શંકાસ્પદ હિલચાલની તાત્કાલિક પોલીસને જાણ કરવા અને સતર્ક રહેવા ગાર્ડ્સને જણાવાયું..
.
.
.
.
.
.
.
.
#suratsog #securityguards #drive #checking #mall #license #surat #ssknews
Udhna, Surat | Sep 10, 2026