Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
पेट्रोल
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
usr56851081
૩૫ થી વધુ હિંસક ગુનાઓ કરનાર આરોપી જયેશ @ બારકુ પાટીલ s/o યુવરાજ વાઘ ઉપર બુડિયા ગામ ના નાકા ઉપર સચિન GIDC વિસ્તારમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ બારકુ પાટીલ ને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલુ.🚨
Udhna, Surat
| Sep 10, 2026
MORE NEWS
Garden Ka Raja😍🙌
Udhna, Surat | Sep 10, 2026
સુરત | હિસ્ટ્રીશીટર પર પોલીસ ફાય-રિંગ - જય દલાલ હત્યા કેસનો આરોપી બારકુ પાટીલ ઝડપાયો - લાજપોર જેલથી લાવતી વખતે ભાગવાનો પ્રયાસ - PSIનું સર્વિસ વેપન ઝૂંટવી ભાગ્યાનો પ્રયાસ - પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું - પગમાં ગોળી વાગતાં બારકુ ઈજાગ્રસ્ત - બુઢાણા ગામ નજીક બની અથડામણની ઘટના - કડક બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલ ખસેડાયો - બારકુ સામે 35થી વધુ ગંભીર ગુના નોંધાયેલા - હત્યાના પ્રયાસ, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં સંડોવણી #krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Sep 10, 2026
સુરતમાં એસઓજી દ્વારા ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને જવાબદાર બનાવવા વિશેષ ડ્રાઇવ યોજાઈ. સુરતમાં એસઓજી દ્વારા ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને જવાબદાર બનાવવા વિશેષ ડ્રાઇવ યોજાઈ. ONGC, વીઆર મોલ અને ટોરેન્ટ પાવર સહિતના સ્થળોના 150 જેટલા સુરક્ષાકર્મીઓને માર્ગદર્શન અપાયું. પસારા લાઇસન્સ, પોલીસ વેરિફિકેશન, નિર્ધારિત યુનિફોર્મ અને સુરક્ષા સાધનો અંગે કડક સૂચના અપાઈ. કોઈપણ શંકાસ્પદ હિલચાલની તાત્કાલિક પોલીસને જાણ કરવા અને સતર્ક રહેવા ગાર્ડ્સને જણાવાયું.. . . . . . . . . #suratsog #securityguards #drive #checking #mall #license #surat #ssknews
Udhna, Surat | Sep 10, 2026
સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર આરોપી મોહંમદ અબુસુમેર નૌશાદ ખાનને ઉધના પોલીસે દબોચ્યો. #SSKNewsGujarat #SuratBreaking #UdhanaPolice #SuratCrime #InstagramCrime
Udhna, Surat | Sep 10, 2026
સુરત પીસીબી પોલીસે 24 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઉપેન્દ્ર મહંતોને ઝડપી પાડ્યો. સુરત પીસીબી પોલીસે 24 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઉપેન્દ્ર મહંતોને ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર વાબાંગ જામીરની સૂચના હેઠળ પીઆઈ આરએસ સુવેરાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી. બાતમીના આધારે પોલીસે વોન્ટેડ આરોપી ઉપેન્દ્ર હિરામન મહંતોને કિમ ચાર રસ્તા પાસેથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને સુરત લાવી આગળની કાયદેસર કાર્યવાહી માટે વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ. . . . . . . . . . #pcb #police #maramari #wanted #surat #ssknews
Udhna, Surat | Sep 10, 2026
સુરત: ચર્ચિત જય દલાલ હત્યા કેસમાં ટ્રાન્સફર વોરન્ટ આધારે કસ્ટડીમાં લેવાયેલા આરોપી બારકુ પાટીલને પોલીસ ફાયરિંગ દરમિયાન ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. #SuratNews #CrimeNews #GujaratPolice #SuratCrime
Udhna, Surat | Sep 10, 2026
સુરત | ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન! - સચિન GIDCના બુડિયા ગામના નાકા પાસે ફાયરિંગ - 35થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ જયેશ ઉર્ફે બારકુ પાટીલ પર ફાયરિંગ - પોલીસથી ભાગવાનો પ્રયાસ કરતાં પગના ભાગે ફાયરિંગ કરાયાની માહિતી - PSI ડૂબે દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરાયું - ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો - ક્રાઈમ બ્રાન્ચે ઘેરાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો - ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા - કુખ્યાત હિસ્ટ્રીશીટર સામેની કાર્યવાહીથી ગુનાખોરીમાં ફફડાટ #krantisamaynews #krantisamay #surat
Udhna, Surat | Sep 10, 2026
સુરત | ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન! - સચિન GIDCના બુડિયા ગામના નાકા પાસે ફાયરિંગ - 35થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ જયેશ ઉર્ફે બારકુ પાટીલ પર ફાયરિંગ - પોલીસથી ભાગવાનો પ્રયાસ કરતાં પગના ભાગે ફાયરિંગ કરાયાની માહિતી - PSI ડૂબે દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરાયું - ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો - ક્રાઈમ બ્રાન્ચે ઘેરાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો - ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા - કુખ્યાત હિસ્ટ્રીશીટર સામેની કાર્યવાહીથી ગુનાખોરીમાં ફફડાટ #krantisamaynews #krantisamay #suratcity #sachin
Udhna, Surat | Sep 10, 2026