Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Breakingnews
गिरफ्तार
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Jdu
Crimenews
Sitapur
Firozabad
Breaking
किया
Politics
Yogi
Biharnews
aapnudahod
DAHOD ME #trendingsong #dahod #treding #instagram #trendingreels
Dohad, Dahod
| Oct 12, 2026
#trendingsong
#dahod
#treding
#instagram
#trendingreels
MORE NEWS
દાહોદ:240 દિવસની તપાસ બાદ LCB પોલીસના હાથે લાગ્યા 15 લાખની ચોરી કરનારા આમલી ખજુરિયાના બે ગુનેગારો #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 13, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલ ખાતે ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા કરાટે તાલીમનું નિરીક્ષણ: વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન ગુજરાત માર્શલ આર્ટ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ચાલી રહેલી કરાટે ટ્રેનિંગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આત્મરક્ષણ તથા રમતગમતમાં કરાટેના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નોંધનીય છે કે, ચાલુ વર્ષથી જ આ મોડેલ સ્કૂલમાં વર્લ્ડ ઇન્ડો-ર્યુ કરાટે ફેડરેશન (WIKF) અને ગુજરાત માર્શલ આર્ટ સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી સરના નેતૃત્વ હેઠળ તેમના અનુભવી બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિદ્યાર્થીઓને વિધિવત કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત �
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદમાં નવરાત્રિનો ભવ્ય રંગ! પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે ખેલૈયાઓ સાથે ગરબે ઝૂમ્યા લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ શિબિર યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે સ્વ-રક્ષણ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ ગરબાડાના નાયબ મામલતદાર શ્રી વી. સી. ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ અકસ્માત વગેરે સમયે રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૩૯૫ જે�
Dohad, Dahod | Oct 12, 2026
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે રિસર્ચ પેપર રાઇટિંગ સેશન યોજાયું સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિભાગના સેમેસ્ટર 1, 3, 5 અને 7ના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ પેપર રાઇટિંગ અંગે માર્ગદર્શન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ કેળવવા તથા તેમને સંશોધન લેખનની પદ્ધતિથી પરિચિત કરાવવાનો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના સહાયક પ્રાધ્યાપક ડૉ. ઇશાક શેખ એ વિદ્યાર્થીઓને રિસર્ચ પેપરનું માળખું, વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પદ્ધતિથી સંશોધન લેખન, સંશોધનનાં તારણોની રજૂઆત તથા ગુણવત્તાસભર રિસર્ચ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંશોધનનું શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રહેલું મહત્ત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને નવીન વિચારો પર કાર્ય કરવા, વિશ્લેષણાત્મક ક્ષમતા વિકસાવવા અને સંશોધ�
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદ કલેકટર કચેરી ખાતે આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજાઈ *રાજ્ય માહિતી કમિશનરશ્રી વિપુલ રાવલની ઉપસ્થિતિમાં આર.ટી.આઈ. અંગે માર્ગદર્શન અને પરિસંવાદ યોજાયો* 00 દાહોદ, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬: આર.ટી.આઈ. ઉજવણી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય માહિતી કમિશનરશ્રી વિપુલ રાવલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સમાં આર.ટી.આઈ. (માહિતી અધિકાર અધિનિયમ) અંગેની કામગીરી, તેની જોગવાઈઓ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર કચેરીની આઈ.ટી. ટીમ દ્વારા આર.ટી.આઈ. સંબંધિત વિડિયો પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય માહિતી કમિશનરશ્રી અને આયોગના કાયદા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી પર�
Dohad, Dahod | Oct 12, 2026
બીજા નોરતે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપના 'શિવ શક્તિ' ગરબામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી: રણધીકપુર વિસ્તારમાંથી ૪૦.૪૧ લાખથી વધુની કિંમતના ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપાયો મુદ્દામાલ: ૧૮૫ લીલા ગાંજાના છોડ (કુલ વજન: ૮૦.૮૩૦ કિલોગ્રામ) કિંમત: રૂપિયા ૪૦,૪૧,૫૦૦/- સ્થળ: હિરાપુર ગામ (ખુણી ફળીયું), સિંગવડ તાલુકો, દાહોદ આરોપી: સબુરભાઈ જોખનાભાઈ ભગોરા દાહોદ એસઓજી શાખાના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હિરાપુર ગામે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના ખેતર અને ઘર પાછળ ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ ગાંજાના છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા સ્થળ પર જ પરિક્ષણ કરાવતા તે ગાંજાના છોડ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે રૂ. ૪૦.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Oct 12, 2026