કાલોલ: મામલતદારે ગ્રાન્ટ કરેલી જમીનનો કબજો તંત્ર દ્વારા આપવામાં આવે એ અંગે પિડિત ખેડૂત અને અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદન
કાલોલ સ્થિત એક ખાનગી કંપનીના પરિસરમાં તંત્ર દ્વારા ગ્રાન્ટ કરેલી જમીન બાબતે પિડિત ખેડૂતની લડતમાં પિડિત ખેડૂતે પ્રતિક ઉપવાસ સમેટીને હવે તંત્ર સામે મોરચો માંડયો છે. મંગળવારે પિડિત ખેડૂતના સમર્થનમાં જાતિના અગ્રણીઓએ કાલોલ મામલતદારને આવેદન આપ્યું હતું.