સુરતમાં કાંદા છૂટકમાં ₹70 થી ₹80 કિલો વેચાય છે, જ્યારે મોસંબી ₹50 થી ₹60 અને તરબૂચ ₹40 થી ₹50 કિલો મળે છે. એટલે કે ફળો શાકભાજી કરતાં સસ્તા! વટાણા અને આદુ તો સફરજન કરતાં પણ મોંઘા છે. APMC ડિરેક્ટર બાબુ શેખના કહેવા મુજબ ઓછા વરસાદથી લોકલ આવક 30% ઘટી છે અને ડીઝલને કારણે ભાડું ક્વિન્ટલે ₹100 થી ₹150 વધ્યું છે. દિવાળી સુધીમાં નવો પાક આવતાં ભાવ ઘટશે.
Onions now sell at Rs 70 to 80 a kg in Surat's retail markets, while mosambi costs Rs 50 to 60 and watermelon Rs 40 to 50. Peas and ginger are dearer than apples. Surat eats 1,200 to 1,500 tonnes of vegetables a day, but local arrivals are down 30% after weak rain. APMC expects prices to ease once the new crop arrives by Diwali.
सूरत में प्याज ₹70 से ₹80 किलो बिक रहा है, जबकि मौसंबी ₹50 से ₹60 और तरबूज ₹40 से ₹50 किलो है। मटर और अदरक सेब से भी महंगे हैं। APMC के मुताबिक कम बारिश से स्थानीय आवक 30% घटी है, दिवाली तक नई फसल आने पर दाम घटेंगे।
તમારા વિસ્તારમાં આજે કાંદા કેટલા રૂપિયે મળે છે? કોમેન્ટમાં લખો.
File photo: onion stall, Wikimedia Commons, CC BY-SA 4.0. Source: Divya Bhaskar.
Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388
#surat #onionprice #suratmarket #iamsuratcity
Udhna, Surat | Oct 28, 2026