સુરતમાં પોર્ટર ડિલિવરી બોય દ્વારા સોનાની ચેઈન ચોરી કર્યાનો ચોંકાવનારો કિસ્સો
પાર્સલમાંથી ₹1.64 લાખની અસલી સોનાની ચેઈન ગાયબ કરી સ્ટીલની ચેઈન મૂકી હોવાનો આક્ષેપ
કતારગામના જ્વેલર્સના પાર્સલમાં છેતરપિંડી થતાં વેપારી ચોંકી ઊઠ્યા
11.330 ગ્રામની સોનાની ચેઈન કારીગરને બતાવવા માટે મોકલવામાં આવી હતી
પાર્સલ ખોલતાં સોનાની જગ્યાએ સ્ટીલની ચેઈન મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો
પોલીસને જાણ કરાઈ, CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ
#krantisamaynews #krantisamay #surat #jewellery #gujarat
Udhna, Surat | Oct 28, 2026