Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Odisha
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Cm
Pmmodi
Rahulgandhi
Actor
Pm
Uttarpradesh
Haryana
Lucknow
Jdu
krantisamaynews
સુરત | દિવાળીના ટાણે ઉધનામાં વિકાસના નામે લોકોની હાલાકી વધી! ઉધના ગામની ચારેય તરફના રસ્તાઓ ખોદી નાખતાં સ્થાનિકોમાં ભારે રોષ રાયકા સર્કલ અને સાઉથ ઝોન પાસે રસ્તાઓ પર કામગીરીથી અવરજવરમાં હાલાકી ઘરના ઓટલા તૂટ્યા, દુકાનો અને ઘરો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યા એકસાથે અનેક સ્થળે ખોદકામ, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા અને આગોતરા આયોજન ક્યાં? #krantisamaynews #krantisamay #surat #udhna
Udhna, Surat
| Oct 28, 2026
#krantisamaynews
#krantisamay
#surat
#udhna
MORE NEWS
સુરતમાં પહેલીવાર બધિર ક્રિકેટરોની 10મી નેશનલ T20 ચેમ્પિયનશિપ રમાઈ રહી છે. ભાટપોરના બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર 26 ઓક્ટોબરથી દેશભરની 14 ટીમો મેદાનમાં છે, જેમાં ગુજરાત, મુંબઈ, કેરળ, દિલ્હી, J&K અને તમિલનાડુ પણ છે. ઇન્ડિયન ડેફ ક્રિકેટ એસોસિએશન અને ડેફ ક્રિકેટ એસોસિએશન સુરત આયોજક છે. સેમિફાઇનલ અને ફાઇનલ 1 નવેમ્બરે. For the first time, Surat is hosting the IDCA 10th T20 National Cricket Championship for the Deaf. 14 teams from across India are playing at Bawaji Cricket Ground, Bhatpore, from 26 Oct to 1 Nov, with the semi-finals and final on 1 Nov. Surat Collector Tejas Parmar opened the event, organised with the Deaf Cricket Association Surat. सूरत में पहली बार बधिर क्रिकेटरों की 10वीं नेशनल T20 चैंपियनशिप हो रही है। भाटपोर के बावाजी क्रिकेट ग्राउंड पर देशभर की 14 टीमें खेल रही हैं, सेमीफाइनल और फाइनल 1 नवंबर को। ફાઇનલ જોવા બાવાજી ગ્રાઉન્ડ જશો? કોમેન્ટમાં લખો. Representative image: deaf cricketers in Qatar, Wikimedia Commons (ArmieVas, CC0), not from the Surat event. Source: PTI via ThePrint, ANI via Asianet Newsable. Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #deafcricket #suratsports #iamsuratcity
Udhna, Surat | Oct 28, 2026
સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રકૃતિને જાળવવાની અનોખી પહેલ ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું પાંડેસરાનું અમૃત વન PIL અને GPCBની ભાગીદારી સાથે જોડાયેલી પર્યાવરણલક્ષી પહેલ Pandesara | AmrutVan | PandesaraAmrutVan | GPCB | PandesaraGIDC | #krantisamaynews #krantisamay #surat #pandesara #gujarat
Udhna, Surat | Oct 28, 2026
સુરતમાં ઓનલાઈન ડિલિવરીના નામે છેતરપિંડી દિવાળીના તહેવારોમાં કિંમતી સામાનની ઓનલાઈન ડિલિવરી કરતા વેપારીઓ માટે ચેતવણી! #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice
Udhna, Surat | Oct 28, 2026
સુરતના સચીન GIDC પોલીસે પ્રોહિબિશન અને જુગારના ત્રણ ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો સચીન GIDC, પાંડેસરા અને ઉધના પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો 33 વર્ષીય કમલેશકુમાર ઉર્ફે કાલુ પટેલની પોલીસ દ્વારા ધરપકડ સંયુક્ત બાતમીના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડ્યો આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની પોલીસની માહિતી વર્ષ 2021થી 2026 દરમિયાનના જુદા જુદા ગુનાઓમાં આરોપીનું નામ સામે આવ્યું દારૂબંધીના કાયદા હેઠળ સચીન GIDC, પાંડેસરા, ઉધના સહિતના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસમાં મારામારી અને ધમકી સંબંધિત ગુનાનો પણ ઉલ્લેખ પોલીસ અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત કામગીરીથી ફરાર આરોપી ઝડપાયો #krantisamaynews #krantisamay #surat #pandesara #sachin
Udhna, Surat | Oct 28, 2026
સુરતના ઈચ્છાપોરમાં ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો દિવસ દરમિયાન રેકી, રાત્રે તક મળતાં ટ્રકની ચોરી ચોરી કરેલા ટ્રકને અવાવરુ જગ્યાએ લઈ જઈ ખોટી નંબર પ્લેટ લગાવતા હોવાનો ખુલાસો ઓક્સિજન-ગેસ કટરથી ટ્રક કાપી તેના પાર્ટ્સ ભંગારમાં વેચતા હોવાનો આરોપ ઈચ્છાપોર પોલીસે ચાર દિવસના CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસ બાદ આરોપીઓને ઝડપી પાડ્યા પલસાણાના દસ્તાન ગામ નજીક પોલીસની વોચ દરમિયાન બંને આરોપીઓ ઝડપાયા પોલીસ દ્વારા કુલ ₹15.35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ચોરી કરેલી ટ્રકનું કટિંગ કરેલું ભંગાર, ટેમ્પો, કાર, ગેસ કટર અને સિલિન્ડર જપ્ત ગુનો છુપાવવા ઉપયોગમાં લેવાતી પાંચ અલગ-અલગ નંબર પ્લેટો પણ મળી આવી મુખ્ય આરોપી મુજ્જમ્મીલ ખાન અને સાથીદાર અઝહર શેખ સામે કાયદેસરની કાર્યવાહી સુરત શહેર, ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લાઓમાં થયેલી ટ્રક ચોરીઓની કડી જોડવા પોલીસ તપાસ તેજ ચોરીના વાહનોના પાર્ટ્સ કયા ભંગાર વેપારીઓને વેચાતા હતા તે દિશામાં પણ તપાસ #krantisamaynews #krantisamay #surat
Udhna, Surat | Oct 28, 2026
સુરતમાં પોર્ટર ડિલિવરી બોય દ્વારા સોનાની ચેઈન ચોરી કર્યાનો ચોંકાવનારો કિસ્સો પાર્સલમાંથી ₹1.64 લાખની અસલી સોનાની ચેઈન ગાયબ કરી સ્ટીલની ચેઈન મૂકી હોવાનો આક્ષેપ કતારગામના જ્વેલર્સના પાર્સલમાં છેતરપિંડી થતાં વેપારી ચોંકી ઊઠ્યા 11.330 ગ્રામની સોનાની ચેઈન કારીગરને બતાવવા માટે મોકલવામાં આવી હતી પાર્સલ ખોલતાં સોનાની જગ્યાએ સ્ટીલની ચેઈન મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો પોલીસને જાણ કરાઈ, CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ #krantisamaynews #krantisamay #surat #jewellery #gujarat
Udhna, Surat | Oct 28, 2026
અડાજણમાં પીળા-દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ, કોળી મહોલ્લામાં ચામડીના રોગોની આશંકા વ્યક્ત કરાઈ સુરતના અડાજણ વિસ્તારમાં દિવાળી પહેલા જ પીળુ અને દુર્ગંધયુક્ત પાણી આવતુ હોવાની ફરિયાદ વચ્ચે અડાજણના કોળી મહોલ્લામાં ચામડીના રોગો થવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.. . . . . . . . . #adjan #dirty #water #drinking #society #kolimohalla #surat #ssknews
Udhna, Surat | Oct 28, 2026
સુરત પોલીસે 2026માં અત્યાર સુધી NDPSના 257 કેસ નોંધી 320 આરોપીઓને ઝડપ્યા, એનકોર્ડ કમિટીમાં એક્શન પ્લાનની સમીક્ષા સુરતમાં નશાના કારોબાર પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ વર્ષ 2026માં અત્યાર સુધીમાં સુરત પોલીસે એનડીપીએસ હેઠળ 257 કેસ નોંધી 320 આરોપીઓને ઝડપી પાડ્યા છે. એન કોર્ડ કમિટીની બેઠકમાં ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા સાથે આગામી એક્શન પ્લાન પર પણ ચર્ચા કરાઈ રહી છે. . . . . . . . . #ncard #meeting #ndps #case #actionplan #drugs #suratsog #suratcitypolice #rajdeepnakumsingh #surat #ssknews
Udhna, Surat | Oct 28, 2026