સુરતના સચીન GIDC પોલીસે પ્રોહિબિશન અને જુગારના ત્રણ ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
સચીન GIDC, પાંડેસરા અને ઉધના પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
33 વર્ષીય કમલેશકુમાર ઉર્ફે કાલુ પટેલની પોલીસ દ્વારા ધરપકડ
સંયુક્ત બાતમીના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડ્યો
આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની પોલીસની માહિતી
વર્ષ 2021થી 2026 દરમિયાનના જુદા જુદા ગુનાઓમાં આરોપીનું નામ સામે આવ્યું
દારૂબંધીના કાયદા હેઠળ સચીન GIDC, પાંડેસરા, ઉધના સહિતના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા
આરોપીના ગુનાહિત ઇતિહાસમાં મારામારી અને ધમકી સંબંધિત ગુનાનો પણ ઉલ્લેખ
પોલીસ અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત કામગીરીથી ફરાર આરોપી ઝડપાયો
#krantisamaynews #krantisamay #surat #pandesara #sachin
Udhna, Surat | Oct 28, 2026