ગારિયાધાર: ગારીયાધાર શહેરમાં દેહવ્યવસાયના આક્ષેપ વચ્ચે દરોડો
ગારીયાધાર શહેરમાં દેહવ્યવસાયના આક્ષેપ વચ્ચે દરોડો ગારીયાધાર શહેરમાં દેહવ્યવસાયનું કથિત રીતે ખુલ્લેઆમ સંચાલન થતું હોવાની જાણ એક નાગરિક દ્વારા 112 ઇમરજન્સી સેવા ટીમને કરવામાં આવી હતી. માહિતી મળતા 112ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી અને દરોડો પાડવામાં આવ્યો હતો.