સુરતઃ સારોલીના સાલાસર માર્કેટમાં ભીષણ આ*ગની ઘ*ટના સામે આવી છે. માર્કેટ પરિસરમાં આ*ગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દોડધામ મચી હતી. ઘ*ટનાની જાણ થતાં 10થી વધુ ફા*યર ફાઈટર ઘ*ટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ*ગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
सूरतः सारोली के सालासर मार्केट में भीषण आ*ग लगने की घ*टना सामने आई है। मार्केट परिसर में आ*ग लगने से अफरा-तफरी का माहौल बन गया और लोगों में भगदड़ जैसी स्थिति देखने को मिली। घ*टना की जानकारी मिलते ही 10 से अधिक फा*यर फाइटर मौके पर पहुंचे। फा*यर विभाग की टीमें आ*ग पर काबू पाने की कोशिश में जुटी हैं। आ*ग किस वजह से लगी और कितना नुकसान हुआ, इसे लेकर जांच की जा रही है।
Surat: A massive fie broke out at Salasar Market in Saroli, triggering panic and chaos among people in the market premises. More than 10 fire tenders rushed to the spot after the incident was reported. Fire department teams are carrying out operations to bring the fie under control. An investigation is underway to determine the
Udhna, Surat | Sep 16, 2026