સુરત | જેને મૃ-ત માની પોલીસ શોધતી હતી, તે મહિલા જીવતી મળી
- ઝારખંડમાં પરિણીતાની હ-ત્યા કરી લાશ સગેવગે કર્યાની ફરિયાદથી ચકચાર
- પિતાની ફરિયાદ બાદ ખલારી પોલીસે હ-ત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
- ટેકનિકલ સર્વેલન્સમાં મહિલાનો મોબાઈલ સુરત વિસ્તારમાં એક્ટિવ હોવાનું સામે આવ્યું
- ઝારખંડ પોલીસે સુરત સચિન GIDC પોલીસનો સંપર્ક કર્યો
- સચિન GIDC પોલીસે શિવાંજલી સોસાયટીની રાજુભાઈની ચાલમાંથી મહિલાને શોધી કાઢી
- 36 વર્ષીય વીણા દેવી સલામત હાલતમાં જીવતી મળી આવતા પોલીસ પણ ચોંકી
- પતિ અને સાસરિયાઓના ત્રાસથી સુરત આવી હોવાનો મહિલાનો પ્રાથમિક ખુલાસો
- સુરત પોલીસે મહિલાને આગળની કાર્યવાહી માટે ઝારખંડ પોલીસને સોંપી
#krantisamaynews #krantisamay #surat #sachingidc #jharkhand
Udhna, Surat | Sep 16, 2026