ભાવનગર | અક્ષરપાર્કમાં જુગાર રમતા 16 સામે કાર્યવાહી
- બોરતળાવ પોલીસે અક્ષરપાર્કમાં સરપ્રાઇઝ રેડ કરી
- સરકારી સ્કૂલ સામે શેરી નં. 29માં જુગાર રમાતો હોવાની બાતમી
- એક પુરુષ સહિત 15 મહિલાઓ જુગાર રમતા ઝડપાયા
- સ્થળ પરથી ₹22,900 રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત
- સંધ્યાનો સમય હોવાથી મહિલાઓને અટકાયત ન કરાઈ
- તમામને પોલીસ મથકે હાજર રહેવાની તાકીદ
- બોરતળાવ પોલીસે 16 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Sep 16, 2026