Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
आग
Up
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
पटना
usr675222154
સુરત બ્રેકિંગ... વૃદ્ધ વ્હોરા મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત મોનાલીસા એપાર્ટમેન્ટમાં અમીનાબેનની હત્યાના કેસમાં અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા આરોપીની ધરપકડ કરી છે......
Udhna, Surat
| Sep 16, 2026
MORE NEWS
સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર સારવાર કરતા 8 બોગસ તબીબોને ઝડપી પાડ્યા. દરોડામાં દવા-ઇન્જેક્શન સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધાયો.
Udhna, Surat | Sep 16, 2026
🙏✨ આ રીતે બને છે ગણેશજીની સુંદર મૂર્તિ! 🥹❤️ માત્ર 30 સેકન્ડમાં જુઓ ગણેશજીની મૂર્તિ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા 🙏🪔 માટીથી શરૂઆત કરીને ગણેશજીની સુંદર મૂર્તિ તૈયાર થવા સુધીની આખી Making Process અહીં જુઓ. 😍✨ તમને આ Ganpati Murti Making નો કયો ભાગ સૌથી વધુ ગમ્યો? 👇❤️ 🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🚩 Follow @dha_mik_vlogs for more!! ❤️ . . . . { Ganpati Murti Making, Ganesh Murti Making, Ganpati Idol Making, Ganesh Idol Making, Ganpati Murti, Ganesh Murti, Ganpati Bappa, Ganpati Making Process, Ganesh Making Process, Ganpati Murti Kaise Banti Hai, How Ganpati Murti Is Made, Ganesh Idol Making Process, Ganpati Murti Making Process, Ganesh Chaturthi, Ganpati Festival, Ganpati Utsav, Ganesh Utsav, Ganpati Bappa Morya, Ganpati 2026, Ganesh Chaturthi 2026, Ganpati Murti 2026, Gujarati Ganpati, Gujarati Ganpati Murti, Surat Ganpati, Surat Ganpati Murti, Surat Ganpati Festival, Ganpati Viral Video, Ganpati Trending Video, Ganpati Reels, Gujarati Reels, Surat Reels, dha_mik_vlogs, dha_mik_vlog, Dha_mik_vlog's } #GanpatiMurti #GanpatiMaking #GaneshChaturthi #GanpatiBappa #Surat
Udhna, Surat | Sep 16, 2026
🚨 બ્રેકિંગ | અઠવા પોલીસની ઝડપી કાર્યવાહી સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વયોવૃદ્ધ મહિલા અમીબેન મોતીવાલાની હત્યાના સનસનીખેજ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાની જાણ થતાં અઠવા પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ તથા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મહિલા આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. 🔴 ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો 👮♀️ અઠવા પોલીસની ઝડપી કાર્યવાહી #Surat #AthwaPolice #SuratPolice #CrimeNews #BreakingNews
Udhna, Surat | Sep 16, 2026
સુરત | જેને મૃ-ત માની પોલીસ શોધતી હતી, તે મહિલા જીવતી મળી - ઝારખંડમાં પરિણીતાની હ-ત્યા કરી લાશ સગેવગે કર્યાની ફરિયાદથી ચકચાર - પિતાની ફરિયાદ બાદ ખલારી પોલીસે હ-ત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી - ટેકનિકલ સર્વેલન્સમાં મહિલાનો મોબાઈલ સુરત વિસ્તારમાં એક્ટિવ હોવાનું સામે આવ્યું - ઝારખંડ પોલીસે સુરત સચિન GIDC પોલીસનો સંપર્ક કર્યો - સચિન GIDC પોલીસે શિવાંજલી સોસાયટીની રાજુભાઈની ચાલમાંથી મહિલાને શોધી કાઢી - 36 વર્ષીય વીણા દેવી સલામત હાલતમાં જીવતી મળી આવતા પોલીસ પણ ચોંકી - પતિ અને સાસરિયાઓના ત્રાસથી સુરત આવી હોવાનો મહિલાનો પ્રાથમિક ખુલાસો - સુરત પોલીસે મહિલાને આગળની કાર્યવાહી માટે ઝારખંડ પોલીસને સોંપી #krantisamaynews #krantisamay #surat #sachingidc #jharkhand
Udhna, Surat | Sep 16, 2026
સુરત | ભેસ્તાન ની ઉન ભિંડી બજારમાં ભીષણ આગ - ગરીબ નવાઝ નગરમાં પતરાના શેડમાં અચાનક આગ ભભૂકી - ચિન્દી અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી - આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા - ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો - ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી - આગ લાગવાનું કારણ અને નુકસાન અંગે તપાસ બાદ સ્પષ્ટતા થશે
Udhna, Surat | Sep 16, 2026
ભાવનગર | અક્ષરપાર્કમાં જુગાર રમતા 16 સામે કાર્યવાહી - બોરતળાવ પોલીસે અક્ષરપાર્કમાં સરપ્રાઇઝ રેડ કરી - સરકારી સ્કૂલ સામે શેરી નં. 29માં જુગાર રમાતો હોવાની બાતમી - એક પુરુષ સહિત 15 મહિલાઓ જુગાર રમતા ઝડપાયા - સ્થળ પરથી ₹22,900 રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત - સંધ્યાનો સમય હોવાથી મહિલાઓને અટકાયત ન કરાઈ - તમામને પોલીસ મથકે હાજર રહેવાની તાકીદ - બોરતળાવ પોલીસે 16 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો #krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Sep 16, 2026
✨ તમે સૌથી પહેલો Garba કોની સાથે રમ્યા હતા? 👀💃🏻 The one who taught you your first step, The one you matched your first taali with, and The one you made your first Garba memories with. ❤️ This Navratri, Bring Them Along! 🪩 Because at @raasmandli It’s not just about Experiencing Navratri. It’s about Experiencing the Sheri Garba vibe. 🪘🔥 એક circle, dhol ni beats, apna loko & endless Garba! 🕺🏻💃🏻 આ વખતે Garba રમજો, attend નહીં કરજો. ❤️🔥 @raasmandli by @tggv.stv જ્યાં Navratri feels like your own Sheri. ✨ [Raas Mandli by TGGV, Sheri Garba, Asli Garba Vibe, Dhol ni Dhamak, Garba Circle, Apda Loko, Navratri Vibes, Garba ni Raat]
Udhna, Surat | Sep 16, 2026
સુરતના ઊન પાટિયા ભીંડી બજારના ગરીબ નવાઝ નગરમાં પતરાના શેડમાં આવેલા ચિંદી અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.
Udhna, Surat | Sep 16, 2026