Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

અડાજણ: શહેરના રાંદેરમાં કરોડની ધાડના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા: ભીવંડી ખાતેથી ફરાર આરોપી ઝડપાયો

Adajan, Surat | Dec 1, 2025
સુરતના રાંદેરમાં ગત વર્ષે થયેલા ચકચારી રૂપિયા ૦૫ કરોડની ધાડના ગુનામાં સંડોવાયેલા વધુ એક ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી ઝડપી પાડ્યો છે.ગઈ તા. ૨૦/૦૯/૨૦૨૪ના રોજ ફરિયાદી હરીશ ધનસુખલાલ વાકાવાલાને માર મારી તેમની ફોરવ્હીલ કારમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ કરોડની લૂંટ કરીને આરોપીઓ ઈનોવા કારમાં ફરાર થઈ ગયા હતા. આ સનસનીખેજ ગુનાની નોંધ રાંદેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી .