Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

રાપર: રાપર તાલુકાના ગામોમાં SIR અંગે B.L.Oને જરૂરી માર્ગદર્શન અપાયું

Rapar, Kutch | Dec 3, 2025
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એસ.આઇ.આર. કામગીરી અંતર્ગત ગાગોદર, પલાંસવા અને માનગઢ ગામોમાં ઇ. એફ.ડિજિટલાઈઝેશનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત બીએલઓને કામગીરીમાં મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરીને સમસ્યાનું નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.