ધંધુકા: *ધંધુકા એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
*ધંધુકા એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.* ધંધુકા એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ મહેશભાઈ વડોદરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસટી ડેપોના ઇનચાર્જ મેનેજર એમ. જે. મલેક સહિત ડેપોના વિવિધ કર