Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સિહોરમાં લાશ મળવાનો યથાવત સતત બીજે દિવસે અજાણ્યા પુરુષની લાશ મળી અર્જુન પેટ્રોલ પંપ પાછળથી

Sihor, Bhavnagar | May 28, 2026
શિહોરમાં સતત બીજા દિવસે પણ લાશ મળી હતી અગાઉ યુવક છે જે ગળાફાંસો ખાય અને ડુંગરમાં આત્મહત્યા કરી હતી ત્યારે વધુ એક અજાણા પુરુષની લાશ સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર આવેલા અર્જુન પેટ્રોલ પંપની પાછળની ભાગમાંથી બાવળની જાળીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણા પુરુષની લાશ મળી આવેલ છે શિહોર પોલીસ દ્વારા પણ શિહોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે કોહવાઈ ગયેલી લાશ ની ઓળખાણ પણ થઈ શકે તેવું નથી