Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: મોટા સુરકા નર્સરી પાસે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો એક ફરાર એલસીબી ની રેડ

Sihor, Bhavnagar | May 25, 2026
શિહોર ના મોટા સુરકા નર્સરી વાળી ગલીમાં વરલી મટકા નો આંકડા લખી જુગાર રમાડે રહેલ રાજુભાઈ સાગધારા ને એલસીબીએ ઝડપી પાડેલ ત્યારે આલજી ભાઈ ખીમસુરીયા હાજર નહીં મળી આવતા તેઓની ઉપર પણ ગુનો નોંધાયેલ છે તેઓની પાસેથી જુગાર રમાડી રહેલ ચીઠી તથા મોબાઇલ સહિત ₹7,000 ના મુદ્દા માલ કબજે કરેલ છે જેનો ગુના શિહોર પોલીસ સ્ટેશન ની અંદર નોંધવામાં આવેલ છે