સુરતના APMC માર્કેટ પાસે બની રહેલો નવો ફ્લાયઓવર હવે લગભગ તૈયાર છે, અને અમારા ડ્રોનથી જુઓ તેનો પહેલો નજારો. સુરત-બારડોલી મુખ્ય રોડ પર BRTS રૂટ ઉપર બનેલો આ ફોર લેન બ્રિજ આશરે 1025 મીટર લાંબો અને 15 મીટર પહોળો છે. તેનું આશરે 95% કામ પૂરું થઈ ગયું છે, અને ડિસેમ્બરમાં લોકાર્પણ પછી તેને વાહનો માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. આ રોડ પર રોજ ટ્રાફિકમાં અટવાતા હજારો લોકોને આનાથી રાહત મળવાની આશા છે. તમે રોજ આ રોડ પરથી પસાર થાઓ છો? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #apmc #flyover #suratbridge #bridgecity #suratcity #suratnews #drone #iamsuratcity
Udhna, Surat | Nov 19, 2026