સિહોર: સિહોરના વળાવડ ના ગામ પાસે રસ્તો ક્રોસ કરતા વયવૃદ્ધ મહિલાને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત
શિહોર ના વળાવડ પાસે ઉંમરલાયક મહિલાને હડફેટે લેતા મોત પાલીતાણા વંદનાબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના દાદીમા રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન અચાનક ફોરવીલ ચાલાકે તેમને હડફેટે લેતા માથાના ભાગે ગંભીરઈ જાઓ થવા પામેલી જેઓને સિહોરની સરકારી હોસ્પિટલ બાદ ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીચે હોય જે અંગે ફોરવીલ ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે