સુરત ક્રાઈમ બ્રાન્ચ AHTUની મોટી કાર્યવાહી
ડુમસ વિસ્તારમાં દેહવ્યાપારના કથિત ધંધાનો પર્દાફાશ
રાજહંસ બેલીઝાના 10મા માળે AHTUની રેડ
ફ્લેટ નં. 1004માંથી મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાઈ
રાજસ્થાનથી મહિલાને બોલાવી દેહવ્યાપાર કરાવાતો હોવાનો ખુલાસો
ડમી ગ્રાહક મોકલી AHTUએ સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું
રેડ દરમિયાન રૂ. 1.18 લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે
કૃષ્ણા ઉર્ફે બ્રીજેશ યાદવ અને ચંપક વોન્ટેડ જાહેર
સમગ્ર મામલે AHTUએ વધુ તપાસ હાથ ધરી
Udhna, Surat | Sep 13, 2026