ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ દ્વારા સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ : બે મહિલા આરોપી ઝડપાઈ
પીઆઈ એમ. જે. રાઠોડના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલી ગોકુલ હોટલના સ્પા સેન્ટર પર દરોડો પાડી બે મહિલા આરોપીઓ શિતલ રાજપાલસિઘ અને શાલુ રાની પ્રમોદકુમારને ઝડપી પાડી હતી, જ્યારે એક મહિલા આરોપી સંગીતા વિકાસ ડાગલા હાજર ન મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.