Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

વિસાવદર: સુવાળીયા ઠાકોર કોળી સમાજસમસ્ત વિસાવદર તાલુકા આયોજન છઠ્ઠા સમૂહ લગ્ન સરસઈ મુકામે સંપન્ન યોજાયો

Visavadar, Junagadh | Feb 23, 2026
સુવાળિયા ઠાકોર કોળી સમાજ સમસ્ત વિસાવદર તાલુકા દ્વારા છઠ્ઠા સમુહ લગ્ન મહોત્સવ વિસાવદર તાલુકાના સરસઈ ગામે યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 12 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવર દાન અર્પણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ દાતાશ્રીઓનું સાલોઢાડી પુષ્પગુસથી સન્માન કરવામાં આવ્યું હતું

MORE NEWS